… હવે તને જોવાનો કોઈ અથઁ નથી,મને સમજી શકે એવુ તારુ દિલ નથી,
તુ તરછોડયા કરે અને હુ તને ચાહયા કરુ ,એ વાત મને મઁજુર નથી,
આઁખો રડી , દિલ રડયુ ,હવે આસુ સારવાનો કોઈ અથઁ નથી,
ભલે હુ હારયો અને તુ જીતી,પણ મારી હાર જેવો દમ તારી જીત મા નથી,
તને પામી શકુ એવી કોઈ રેખા મારા હાથમા નથી,
નસીબદાર તુ નથી કેમ કે જો તુ મારી હોત તો દુનિયા તારી હોત……..
હવે તને જોવાનો કોઈ અથઁ નથી
June 20, 2007 by Nisarg